વિરાટ કોહલી : એક યોદ્ધાની વિદાય. એક ક્રિકેટ યુગનો અંત.
એક સમય હતો જે હંમેશા બધાના દિલો માં રહેશે કે જ્યારે વિરાટ કોહલી પીચ પર બેટિંગ કરવા ઉતર તો અને આખી રમત બદલાઈ જતી. વિરાટ કોહલી જ્યારે ગ્રાઉન્ડમાં ઉતર તો ખાસ કરી ને ટેસ્ટ ક્રિકેટમાં ત્યારે આખા ગ્રાઉન્ડમાં એક પોઝિટિવ એનર્જી આવી જતી હતી. જ્યારે પણ ક્રિકેટ ઇતિહાસમાં ટેસ્ટ ક્રિકેટ બેટ્સમેન ની ચર્ચા … Read more