રોહિત શર્મા એ ટેસ્ટ ક્રિકેટ માં ઘણા બધા મુકામો હાંસિલ કર્યા છે રોહિતની ટેસ્ટ ક્રિકેટ ની શરૂઆત ખુબજ સારી હતી.
રોહિતે ટેસ્ટ ની શરૂઆત મધ્યક્રમ બેસ્ટમેન તરીકે કરી હતી. વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ ક્રિકેટની શરૂઆતની પ્રથમ મેચની બંને ઇનિંગમાં સદી બનાવી હતી
રોહિત શર્મા ની કારકિર્દીનો ટર્નિંગ પોઇન્ટ હતો બેટિંગ ઓર્ડરમાં બદલાવ.
. રોહિત શર્મા એ પ્રથમ વાર 2019 માં દક્ષિણ આફ્રિકા સામે વિશાખાપટ્ટનમમાં ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ કર્યું હતું. તે મેચમાં રોહિત શર્મા એ પ્રથમ ઇનિંગમાં 176 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં 127 રનની શાનદાર ઇનિંગ રમ્યા હતા.
. ટેસ્ટ ક્રિકેટ ઓપનર તરીકેની શરૂઆતમાં બંને ઇનિંગમાં સદી બનાવનાર પ્રથમ ક્રિકેટર બન્યા હતા

રોહિત શર્મા મિડલ ઓર્ડર બેટિંગ vs ઓપનિંગ બેટિંગ
- મિડલ ઓર્ડર બેટિંગ ટેસ્ટ ક્રિકેટ(૨૦૧૩-૨૦૧૮)
. કુલ મેચ : ૨૭
. રન: ૧,૫૮૫
. એવરેજ: ૩૯.૬૨
. ૧૦૦/૫૦ : 3/7
. બેટિંગ ક્રમ : નંબર. ૫ અને નંબર. ૬
2. ઓપનિંગ બેટિંગ ટેસ્ટ ક્રિકેટ (૨૦૧૯ થી અત્યાર સુધી)
. કુલ મેચ: ૨૭+
. રન :૨,૨૦૦+
. એવરેજ: ૫૦+
. ૧૦૦/૫૦: ૭+/૬+
રોહિત શર્મા ની કેપ્ટન સી હેઠળ ટીમ ને ઘણી સારી બધી સફળતા અને સારો એવો પોઝિટિવ અપ્રોચ મળ્યો છે
રોહિત શર્માની કેપ્ટન શીપ માં યુવા ખેલાડીઓને સારી તકો આપવામાં આવી અને યુવા ખેલાડીઓને ને ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવ્યા જેનાથી ભારતનું ભવિષ્યનું ક્રિકેટ ખૂબ જ સારું રહેશે . ટીમ ને ખૂબ જ સારા પ્રતિભાશાળી ખેલાડીઓ મળ્યા છે . તે યુવા ખેલાડીઓ અત્યારે ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે.
રોહિત શર્મા નો વ્યક્તિગત ઉચ્ચ સ્કોર ૨૧૨ રન નો છે . જે સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ ચેમ્પિયનશિપ ટ્રોફી માં બનાવવામાં આવ્યો હતો.
રોહિત શર્માની કેપ્ટન સી નો અપ્રોચ ખુબજ આક્રમક અને પોઝિટિવ હતો. તેમની કેપ્ટન સી માં ઘણી બધી યાદગાર મેચો છે પણ તેમાંથી કોઈ યાદગાર મેચ પસંદ કરવામાં આવે તો તે બાંગ્લાદેશ સામેની હશે જે ૨૦૨૪ માં કાનપુરમાં રમાઈ હતી. તે મેચમાં રોહિત શર્મા ની કેપ્ટન સી ખૂબ જ આક્રમક અને પોઝિટિવ હતી.
રોહિત શર્માના ટેસ્ટ ક્રિકેટમાં થી નિવૃત્તિ લેવાના નિર્ણયથી તેમના ચાહકો માં ખૂબ જ નિરાશા હશે.
રોહિત શર્માએ તેમના ચાહકો અને ક્રિકેટના ચાહકોને ખૂબ જ મનોરંજન કરાવ્યું છે
thank you so much captain Rohit Sharma