વિરાટ કોહલી : એક યોદ્ધાની વિદાય.    એક ક્રિકેટ યુગનો અંત.

                  એક સમય હતો જે હંમેશા બધાના દિલો માં રહેશે કે જ્યારે વિરાટ કોહલી પીચ પર બેટિંગ કરવા ઉતર તો અને આખી રમત બદલાઈ જતી. વિરાટ કોહલી જ્યારે ગ્રાઉન્ડમાં ઉતર તો ખાસ કરી ને ટેસ્ટ ક્રિકેટમાં ત્યારે આખા ગ્રાઉન્ડમાં એક પોઝિટિવ એનર્જી આવી જતી હતી. જ્યારે પણ ક્રિકેટ ઇતિહાસમાં ટેસ્ટ ક્રિકેટ બેટ્સમેન ની ચર્ચા … Read more

રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટ ની સુંદર સફર

           રોહિત શર્મા એ ટેસ્ટ ક્રિકેટ માં ઘણા બધા મુકામો હાંસિલ કર્યા છે રોહિતની ટેસ્ટ ક્રિકેટ ની શરૂઆત ખુબજ સારી હતી.        રોહિતે ટેસ્ટ ની શરૂઆત મધ્યક્રમ બેસ્ટમેન તરીકે કરી હતી. વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ ક્રિકેટની શરૂઆતની પ્રથમ મેચની બંને ઇનિંગમાં સદી બનાવી હતી રોહિત શર્મા ની કારકિર્દીનો ટર્નિંગ પોઇન્ટ હતો બેટિંગ ઓર્ડરમાં બદલાવ. . રોહિત … Read more